"અવતાર-2" ફિલ્મની બોક્સ ઓફિસ પર અધધ... કમાણી, વાંચીને તમે પણ ચોંકી જશો..!
18 નવેમ્બર, 2022 ના રોજ રીલિઝ થયેલી દ્રશ્યમ 2, બીજી તરફ, સર્કસ, બોક્સ ઓફિસ પર બહુ ખાસ જોર નથી પકડ્યું પરંતુ આ બંને ફિલ્મો વચ્ચે જે ફિલ્મ ભારતની સાથે સાથે વિશ્વભરમાં પણ ખૂબ કમાણી કરી રહી છે