‘ANIMAL’ના મેકર્સને મોટો ઝટકો, રણબીર કપૂરની ફિલ્મ રિલીઝ થયાના થોડા કલાકો બાદ લીક.
રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મ 'એનિમલ' શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.
રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મ 'એનિમલ' શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.
સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત ફિલ્મ 'એનિમલ' વિશે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી.
આ ફિલ્મ 24 ઓગસ્ટ 2024ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં અજય દેવગન, અક્ષય કુમાર અને રણવીર સિંહ ફરી એકવાર સાથે જોવા મળશે.
ભારતીય ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય રિયાલિટી શો પૈકી એક 'બિગ બોસ'ની નવી સીઝન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે.