'પઠાણ'ના ઓટીટી રાઇટ્સ કરોડોમાં વેચાયા! જાણો ફિલ્મ ક્યારે અને કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે
અભિનેતા શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'પઠાણ' ટૂંક સમયમાં મોટા પડદા પર રિલીઝ થવા જઈ રહી છે. શાહરૂખ આ ફિલ્મ સાથે 4 વર્ષ પછી સિનેમાઘરોમાં એન્ટ્રીકરશે.
અભિનેતા શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'પઠાણ' ટૂંક સમયમાં મોટા પડદા પર રિલીઝ થવા જઈ રહી છે. શાહરૂખ આ ફિલ્મ સાથે 4 વર્ષ પછી સિનેમાઘરોમાં એન્ટ્રીકરશે.
આજે બોલિવૂડથી લઈને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સુધી પોતાના અભિનયના પરાક્રમ દેખાડનાર સોનુ સૂદને કોણ નથી ઓળખતું.
રામ સેતુ હાલમાં રેન્ટલ પ્લાન હેઠળ ઉપલબ્ધ છે. ફિલ્મ જોવા માટે 199 રૂપિયા ખર્ચવા પડશે. અભિષેક શર્મા નિર્દેશિત આ ફિલ્મમાં અક્ષયની સાથે જેકલીન ફર્નાન્ડીઝ અને નુસરત ભરૂચા મુખ્ય ભૂમિકામાં છે.
સાઉથના સ્ટાર રામચરણે તેની ફી વધારીને ૧૦૦ કરોડ કરી દીધી છે. આ સાથે તે અક્ષય કુમાર અને પ્રભાસ જેવા સ્ટાર્સની હરોળમાં પહોંચી ગયો છે.
1997માં આવેલી ફિલ્મ બોર્ડર ભારત-પાક યુદ્ધ પર આધારિત હતી. આ ફિલ્મમાં બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સે મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે સુનીલ શેટ્ટીએ હીરો ભૈરોન સિંહ રાઠોડનો રોલ કર્યો હતો.
સાયન્સ ફિક્શન ફિલ્મ અવતારનો બીજો ભાગ આ દિવસોમાં સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહ્યો છે. ત્યારે રવિવારે અભિનેતા અક્ષય કુમાર પુત્રી નિતારા સાથે ફિલ્મ જોવા પહોચ્યા હતા.
મંગળવારે દિલ્હીના દ્વારકામાં એક 17 વર્ષની છોકરી પર બે માસ્ક પહેરેલા છોકરાઓએ એસિડ વડે હુમલો કર્યો હતો. બાળકી શાળા છૂટ્યા બાદ ઘરે જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. યુવતી દિલ્હીની સફદરજંગ હોસ્પિટલના ICUમાં દાખલ છે.
અક્ષય કુમાર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ સેલ્ફીની તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે ઈમરાન હાશ્મી પણ જોવા મળશે. સેલ્ફી સંબંધિત અપડેટ શેર કરતી વખતે અભિનેતાએ હવે રિલીઝ ડેટ જાહેર કરી છે.