કુમકુમ ભાગ્ય ફેમ ડોલી સોહીનું 48 વર્ષની વયે નિધન, થોડા કલાકો પહેલા તેની બહેન અમનદીપનું પણ મૃત્યુ થયું હતું
ટીવી અભિનેત્રી ડોલીના પરિવાર માટે આ ખૂબ જ દુઃખદ ક્ષણ છે.
ટીવી અભિનેત્રી ડોલીના પરિવાર માટે આ ખૂબ જ દુઃખદ ક્ષણ છે.
સાઉથ સ્ટાર અલ્લુ અર્જુનની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'પુષ્પા 2' તેની રિલીઝ તરફ આગળ વધી રહી છે.
ટીવી ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા ઋતુરાજ સિંહનું નિધન થયું છે. ગઈકાલે રાત્રે કાર્ડિયાક અરેસ્ટને કારણે તેણે દુનિયાને અલવિદા કહી દીધું.
બોલિવૂડ એક્ટર રણબીર કપૂર ફિલ્મ 'રામાયણ'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે ભગવાન રામના રોલમાં જોવા મળશે.
બોલિવૂડના હેન્ડસમ એક્ટર કાર્તિક આર્યનના ફેન્સ તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીને બોલિવૂડનું સિઝલિંગ કપલ માનવામાં આવે છે. ગયા વર્ષે, તેઓએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં શાહી શૈલીમાં લગ્ન કર્યા હતા.
ફેન્સને સેલેબ્સની લાઈફ માનવામાં આવે છે. પોતાના ફેવરિટ કલાકાર માટે ચાહકોના દિવાનાઓની ઘણી વાતો આપણે સાંભળતા આવ્યા છીએ.