સ્પોર્ટ્સIPL 2024માં MS ધોનીની જર્સી પર આ લોગો જોવા મળશે, એરલાઈન્સએ સ્પોન્સર બનવા કરાર કર્યો..! એતિહાદ એરવેઝે ગુરુવારે જણાવ્યું હતું કે તેણે IPL ફ્રેન્ચાઇઝી ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) ની સત્તાવાર સ્પોન્સર બનવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. By Connect Gujarat 09 Feb 2024 12:39 ISTShare Twitter Share Whatsapp LinkedIn