અમદાવાદઅમદાવાદ: પૂર્વ કર્મચારીએ જ કંપની સાથે કરી ઠગાઈ, સોફ્ટવેર કંપનીના સોર્સ કોડની કરી હતી ચોરી એક પૂર્વ કર્મચારીએ જ કંપની સાથે કરી ઠગાઈ કરી હોવાની ઘટના સામે આવી છે. સોફ્ટવેર કંપની સોર્સ કોડની ચોરી કરીને ડેટાનો ઉપયોગ કરીને આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. By Connect Gujarat 20 Sep 2022 15:28 ISTShare Twitter Share Whatsapp LinkedIn