ગુજરાત“કારખાનું ચાલુ રાખવું હોય તો રોજના 20 હજાર આપવા પડશે” : સુરેન્દ્રનગર-થાનમાં ખંડણીખોરો બે’ફામ... સીરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકાર અલ્તાફભાઈને કારખાના ઉપર જઈને આવારા તત્વો દ્વારા ખંડણી માંગવામાં આવી By Connect Gujarat 13 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn