દેશમધ્યપ્રદેશ : હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ, 6 લોકોના મોત, 50થી વધુ લોકો ઘાયલ... હરદા જિલ્લો સવારે ગનપાઉડર વિસ્ફોટથી હચમચી ગયો હતો. અહીં એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો By Connect Gujarat 06 Feb 2024 15:20 ISTShare Twitter Share Whatsapp LinkedIn