ભરૂચકોંગ્રેસનું ફરી એકવાર થશે વિભાજન? અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલના ટ્વીટથી રાજકીય ખળભળાટ દિવંગત કોંગ્રેસ નેતા અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટ મૂકી છે કે જેના કારણે કોંગ્રેસ વર્તુળોમાં ચર્ચાનું મોજું ફરી રહ્યું છે By Connect Gujarat Desk 29 Nov 2025 12:11 ISTShare Twitter Share Whatsapp LinkedIn