ભરૂચ : AAPના MLA ચૈતર વસાવા વિરુદ્ધ ખોટી પોલીસ ફરિયાદ થઈ હોવાનો આમોદ આદિવાસી સમાજનો આક્ષેપ...
આદિવાસી સમાજના અગ્રણી અને ડેડીયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ તેમના પત્ની વિરુદ્ધ થયેલ પોલીસ ફરિયાદના વિરોધમાં ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આદિવાસી સમાજ દ્વારા આમોદ મામલતદારને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
/connect-gujarat/media/media_files/2024/12/04/gQYb3EyQB6NW0AL3YjRo.jpg)
/connect-gujarat/media/post_banners/5b3e4b92937456f9d4b9086f9ecc6f2191dc8a4f1ccab2c93ed682662dbfbd88.jpg)