ગુજરાતખેડૂતો માટે લોન્ચ થઈ ફેસ ઓથેન્ટિકેશનની સુવિધા, હવે વગર ફિંગર પ્રિન્ટ કે OTP વગર જ પૂર્ણ થઇ e-KYC, ઘરે જ ખુલી જશે બેંક એકાઉન્ટ "PM- કિસાન મોબાઈલ એપ દ્વારા દૂરના ખેડૂતો વગર ઓટીપીએ કે ફિંગરપ્રિંટે પોતાનો ચહેરો સ્કેન કરીને e-KYC પુરૂ કરી શકશે. By Connect Gujarat 23 Jun 2023 11:32 ISTShare Twitter Share Whatsapp LinkedIn