ગુજરાતજામનગર : હાપા માર્કેટિંગ યાર્ડમાં જણસોના મણ દીઠ રેકોર્ડબ્રેક ભાવ મળતાં ખેડૂતોમાં ખુશી જામનગર હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી, કપાસ, એરંડા, જીરું, અજમાઅને ધાણાની જણસોના મણ દીઠ રેકોર્ડબ્રેક ભાવ મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. By Connect Gujarat 19 Feb 2022 11:43 ISTShare Twitter Share Whatsapp LinkedIn