અંકલેશ્વર: બાઈ કુંવરબાઈ દારાશા અંકલેશ્વરીઆ મહિલા બાળ લાયબ્રેરી દ્વારા ફેશન શોનું આયોજન
અંકલેશ્વરની સૌથી જુની એવી બાઈ કુંવરબાઈ દારાશા અંકલેશ્વરીઆ મહિલા બાળ લાયબ્રેરી દ્વારા આવી રહેલ વ્રતના દિવસોને અનુલક્ષીને ફેશન શો નું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતુ.

દર વર્ષની જેમ આ વર્ષે પણ ફેશનની રાત્રિ એટલે કે મેટ ગાલા (Met Gala 2024) શરૂ થવા જઈ રહ્યો છે.