ભરૂચભરૂચ:પાલિકાના બાકી નીકળતા પેમેન્ટ મુદ્દે કોન્ટ્રાક્ટરનું ઉપવાસ આંદોલન, જુઓ કેવી રીતે મામલો સમેટાયો.! આઠ લાખ રૂપિયાનો ચેક આપી બાકીનું પેમેન્ટ થોડા સમય માં આપવાની ખાત્રી આપી મામલો હાલ પૂરતો સમેટવામાં આવ્યો હતો By Connect Gujarat 22 Jun 2023 19:31 ISTShare Twitter Share Whatsapp LinkedIn