કાર ભરૂચમાં અને ટોલ કપાયો વાપી ટોલનાકે, ફાસટેગમાંથી પૈસા કપાયા હોવાનો મેસેજ આવતા કાર માલિક અચંબિત..!
ગાડી ભરૂચમાં પાર્ક છે તો આ ટોલ વાપીમાં કેવી રીતે કપાયો..! આ અંગે તેઓએ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને વાપી ટોલ મેનેજરને જાણ કરી હતી.