ગુજરાતનવસારી: રોંગ સાઇડ આવતા ટેમ્પોએ બાઇક સવારને અડફેટે લેતા પિતા-પુત્રીના મોત જામલિયા ગામ પાસે બાઇક જઇ રહેલ પિતા-પુત્રીને ટેમ્પો ચાલકે અડફેટે લેતા પુત્રીનું ઘટનાસ્થળે જ્યારે પિતાનું હોસ્પિટલમાં મોત નિપજતા પરિવાર પર આભ ફાટી પડ્યું By Connect Gujarat 14 Feb 2024 14:01 ISTShare Twitter Share Whatsapp LinkedIn