અંકલેશ્વર: રાજપીપળા રોડની મંગલદીપ સોસાયટીમાં બિલ્ડીંગ પરથી નીચે પટકાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત
રાજપીપળા રોડ ઉપર આવેલ મંગલદીપ સોસાયટીમાં અગમ્ય કારણોસર બિલ્ડીંગ પરથી પટકાયેલ ઈજાગ્રસ્ત પરપ્રાંતીય યુવાનનું સારવાર મળે તે પહેલા મોત નીપજ્યું હતું
રાજપીપળા રોડ ઉપર આવેલ મંગલદીપ સોસાયટીમાં અગમ્ય કારણોસર બિલ્ડીંગ પરથી પટકાયેલ ઈજાગ્રસ્ત પરપ્રાંતીય યુવાનનું સારવાર મળે તે પહેલા મોત નીપજ્યું હતું
કુલ્લુમાં બસ ખાઇમાં પડી જતાં 7ના મોત થયા હતા જ્યારે 10 પ્રવાસી ઘાયલ થયા હતા. આ દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પણ દુઃખ પ્રગટ કર્યું હતું.
જમ્મુ ડિવિઝનમાં છેલ્લા ચોવીસ કલાકમાં બીજો મોટો માર્ગ અકસ્માત થયો છે. રાજૌરી જિલ્લામાં થયેલા આ માર્ગ અકસ્માતમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.