'હનુમાને ફાઇટરને આપી મ્હાત, બુધવારે કરી એટલા કરોડની કમાણી..!
2023 વર્ષ બોલિવૂડ ફિલ્મોના નામે હતું, જ્યારે વર્ષ 2024 માં, ફરી એકવાર દક્ષિણ ફિલ્મો 'ગુંટુર કેરમ' અને 'કેપ્ટન મિલર'ની સફર ભલે બોક્સ ઓફિસ પર પૂરી થઈ ગઈ હોય,

હૃતિક રોશનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ફાઈટર ગુરુવારે મોટા પડદા પર રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.