અભિનેત્રી સોનાક્ષી સિન્હા 'સન ઓફ સરદાર 2'માં અજય દેવગણ સાથે જોવા મળશે ?
અભિનેતા સંપૂર્ણપણે નવી ટીમ સાથે સન ઓફ સરદાર 2 બનાવશે.
અભિનેતા સંપૂર્ણપણે નવી ટીમ સાથે સન ઓફ સરદાર 2 બનાવશે.
અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સ્ટારર ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' આ દિવસોમાં ચર્ચામાં છે. આ ફિલ્મની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
દિગ્દર્શક વિકાસ બહલ દ્વારા નિર્દેશિત ફિલ્મ શૈતાન તેની રિલીઝના બે અઠવાડિયામાં જ સફળ થઈ ગઈ છે.
દર્શકોને હોરર કરતાં 'શૈતાન'ની સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ વધુ પસંદ આવી.
વર્ષ 2024માં રોહિત શેટ્ટી ફરી એકવાર એક્શનથી ભરપૂર ફિલ્મ લાવવા જઈ રહ્યો છે.