“તેજસ”ના ટ્રેલરમાં જોવા મળ્યો એક્ટ્રેસ કંગના રનૌતનો પાવરફુલ અવતાર
ફિલ્મ ઈન્ડસ્ટ્રીની દમદાર અભિનેત્રી કંગના રનૌત ફરી એકવાર મોટા પડદા પર પ્રભુત્વ જમાવવા માટે તૈયાર છે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીની દમદાર અભિનેત્રી કંગના રનૌત ફરી એકવાર મોટા પડદા પર પ્રભુત્વ જમાવવા માટે તૈયાર છે.
સલમાન ખાન અને કેટરીના કૈફ સ્ટારર ફિલ્મ ટાઈગર 3 ની ચાહકોઆતુરતાથી રાહ જોઈ રહયા હતા. ત્યારે ચાહકોની રાહનો અંત હવે નજીક જ આવી ગયો છે.
શાહરુખ ખાનની ફિલ્મ જવાને ધૂમ મચાવી છે. ફિલ્મ 'જવાન'નો ચાહકોમાં જોરદાર ક્રેઝ નજર આવી રહ્યો છે.
જવાન જોયું, આ બ્લોગ વાંચનારા વયસ્ક નાગરિકોએ શાહરુખ ખાનને જવાન જોયો હતો. આજે શાહરુખ ખાન ની ઉમર 58 વર્ષ છે.
ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન દેવ આનંદની 100મી જન્મજયંતિ નિમિત્તે બે દિવસીય ઉત્સવનું આયોજન કરવા જઈ રહ્યું છે.
શાહરૂખ ખાન અને નયનતારા સ્ટારર અને એટલી દિગ્દર્શિત ફિલ્મ 'જવાન' આખરે થિયેટર્સમાં રિલીઝ થઈ છે.
આયુષ્માન ખુરાના હાલમાં પોતાની ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'ને લઈને ચર્ચામાં છે. 25 ઓગષ્ટના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે શાનદાર ઓપનિંગ કર્યું છે.