સુરતસુરત: દિવાળીની રાતે કાપડ નગરીમાં આગના 50થી વધુ બનાવ, ફાયર વિભાગ રહ્યું દોડતું સુરત શહેરમાં દિવાળીના પર્વના દિવસે ઠેર ઠેર આગના બનાવ બન્યા હતા. શહેરના અલગ અલગ વિસ્તારમાં એક જ દિવસમાં આગની 50થી વધુ ઘટના સામે આવી હતી By Connect Gujarat 25 Oct 2022 13:13 ISTShare Twitter Share Whatsapp LinkedIn