ગુજરાત ઉના તાલુકાના સોનારી ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને વેરાવળ ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ તેમજ ફાયર સેફ્ટી માટે ફાયરના વિવિધ ટૂલ્સના ઉપયોગની સમજ અપાઈ ડેમોસ્ટ્રેશનમાં શાળાના આશરે 467 જેટલા વિધાર્થીઓ તેમજ શાળાના સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો By Connect Gujarat 03 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn