ગુજરાતઆણંદ : પેટલાદના રંગાયપુરમાં ત્રણ મકાનમાં આગ, મજૂરી કરીને પેટયું રડતા પરિવારો ઘરવિહોણા થયા પેટલાદના રંગાયપુરામાં ગત સાંજના સમયે ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા ત્રણ પરિવારોના મકાનો બળીને ખાખ થવા પામ્યા હતા. By Connect Gujarat 17 Feb 2022 09:48 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : મહાવીર હોસ્પિટલમાં આગ લાગતાં દોડધામ, અંતે મોકડ્રીલ નીકળતાં થઇ રાહત સુરતની મહાવીર હોસ્પિટલમાં આગ લાગતાં દોડધામ મચી હતી જો કે સમગ્ર કવાયત ફાયર વિભાગની મોકડ્રીલ હોવાની જાણ થતાં લોકોએ રાહત અનુભવી હતી. By Connect Gujarat 06 Feb 2022 16:41 ISTShare Twitter Share Whatsapp LinkedIn