ગુજરાતસુરેન્દ્રનગર : સૌપ્રથમ વખત પુરવઠા વિભાગની કડક કાર્યવાહી, એક સાથે 27 રેશનિંગ દુકાનોના લાયસન્સ સ્થગિત કર્યા... જીલ્લામાં સૌપ્રથમ વખત પુરવઠા વિભાગ દ્વારા એક સાથે 27 જેટલી રેશનિંગ દુકાનોના લાયસન્સ સ્થગિત કરાતા અન્ય રેશનિંગ દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે. By Connect Gujarat 06 Apr 2022 16:43 ISTShare Twitter Share Whatsapp LinkedIn