ભરૂચભરૂચ : કમોસમી વરસાદ અને પૂરના કારણે ફૂલના પાકને મોટું નુકસાન, પાક ઓછો ઉતરતા 5 ગણો ભાવ વધારો... ભરૂચ જીલ્લામાં ફૂલની ખેતી કરતાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે. આ વર્ષે ફૂલનું ઉત્પાદન ઓછું થવાથી આ વર્ષે ફુલના ભાવમાં 5 ગણો વધારો નોંધાયો છે. By Connect Gujarat 25 Oct 2022 18:18 ISTShare Twitter Share Whatsapp LinkedIn