ભરૂચ : ફુલ ગુલાબી ઠંડીમાં ફુલના વેપારીઓમાં નિરાશા, ભાવ વધતાં અસમંજસ..!
ભરૂચ જિલ્લામાં નર્મદા નદી કાંઠાના વિસ્તારો ફુલની ખેતી માટે ખૂબ જાણીતા છે. અહીના ખેડૂતો ગુલાબ, ગલગોટા અને પારસની ખેતી કરી વ્યાપક પ્રમાણમાં સારી આવક મેળવી રહ્યા છે.