દેશ PM મોદીએ 91 FM ટ્રાન્સમિટર્સનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું : આ વિસ્તરણ અખિલ ભારતીય FM બનવાનું મહત્વનું પગલું... ઓલ ઈન્ડિયા રેડિયોના 91 એફએમ ટ્રાન્સમિશનનું આ લોન્ચિંગ દેશના 85 જિલ્લાના 2 કરોડ લોકોને ભેટ સમાન છે. By Connect Gujarat 28 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn