દેશ'પીએમ મોદીને અમેરિકાથી ફોન આવ્યો - પાકિસ્તાન મોટો હુમલો કરવા જઈ રહ્યું છે અને પછી...' એસ. જયશંકરનો ખુલાસો ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને આર્થિક હુમલો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે આ હુમલાનો હેતુ કાશ્મીરમાં પર્યટનને નુકસાન પહોંચાડવાનો હતો By Connect Gujarat Desk 01 Jul 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશવિદેશ મંત્રી એસ.જયશંકરનું નિવેદન, POK ખાલી કરવાથી આ મુદ્દો ઉકેલાય જશે ! વિદેશ મંત્રી એસ જયશંકરે કાશ્મીર અંગે કહ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) ખાલી કરવાથી આ મુદ્દો સંપૂર્ણપણે ઉકેલાઈ જશે. જયશંકર બ્રિટનની મુલાકાતે છે By Connect Gujarat Desk 06 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશચીન સાથેના સંબંધોના વિકાસ માટે LAC પર શાંતિ જરૂરી : વિદેશ મંત્રી વિદેશ મંત્રીએ કહ્યું કે બંને દેશો વિવિધ સ્તરે સતત બેઠકો અને પરામર્શ કરવાના મહત્વ પર પણ સહમત થયા છે. ગૃહ યાદ કરશે કે 21 ઓક્ટોબરનો કરાર પૂર્વી લદ્દાખમાં સંઘર્ષના અનેક સ્થળોએ પરિસ્થિતિના નિરાકરણ અંગેનો તાજેતરનો કરાર છે. By Connect Gujarat Desk 03 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશવિદેશમંત્રી એસ. જયશંકર 15-16 ઓક્ટોબરે પાકિસ્તાન જશે, SCOની બેઠકમાં લેશે ભાગ વિદેશમંત્રી એસ. જયશંકર 15-16 ઓક્ટોબરે પાકિસ્તાન જશે. તેઓ ઇસ્લામાબાદમાં SCO કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ (CHG)ની બેઠકમાં ભાગ લેશે રણધીર જયસ્વાલે આ માહિતી આપી By Connect Gujarat Desk 05 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશસંયુક્ત રાષ્ટ્ર મહાસભાની 79મી બેઠકમાં વિદેશ મંત્રી એસ.જયશંકરે પાકિસ્તાન પર સાધુ નિશાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની 79મી બેઠકમાં સંબોધન કરતા વિદેશ મંત્રીએ પાકિસ્તાન પર નિશાન સાધ્યું. પોતાના 20 મિનિટના ભાષણમાં તેમણે પાકિસ્તાન દાયકાઓ જૂની આતંકવાદ By Connect Gujarat Desk 30 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશજર્મનીના વિદેશ મંત્રી આજથી ભારતની બે દિવસીય મુલાકાતે વિદેશ પ્રધાન એસ.જયશંકર સાથે કરશે મહત્વપૂર્ણ વાતચીત બિયરબોકની ભારતની પ્રથમ મુલાકાત દરમિયાન તેલ, કોલસો અને ગેસ સિવાયના ઈંધણના વ્યવહારોમાં સહકાર અંગે ચર્ચા કરવામાં આવશે. By Connect Gujarat 05 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn