ભરૂચભરૂચ: ઝાડેશ્વર ગામમાં સરદાર પટેલની પ્રતિમાનું કરવામાં આવ્યુ અનાવરણ, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ રહ્યા ઉપસ્થિત ભરૂચના ઝાડેશ્વર ગામમાં આજરોજ રાષ્ટ્રીય એક્તા દિવસ નિમિત્તે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું By Connect Gujarat 31 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn