ગુજરાતજામનગર : ફળોના રાજા હાફૂસ કેરીનું ફ્રૂટ માર્કેટમાં આગમન, પણ ભાવ આસમાને..! કેરીના સ્વાદ રસિયાઓ માટે આનંદના સમાચાર આવ્યા છે. જામનગર શહેરના ફ્રૂટ માર્કેટમાં ફળોના રાજા હાફૂસ કેરીનું આગમન થઈ ચૂક્યું છે. By Connect Gujarat 23 Feb 2022 11:26 ISTShare Twitter Share Whatsapp LinkedIn