ભરૂચઅંકલેશ્વર: ગડખોલ ઓવરબ્રિજ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા સ્પીડ બ્રેકર બનાવવાની માંગ, આપ દ્વારા પાઠવાયું આવેદનપત્ર આમ આદમી પાર્ટી દ્વારા અંકલેશ્વર ગડખોલ ઓવરબ્રિજ ઉપર સ્પીડ બ્રેકર બનાવવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. By Connect Gujarat 13 Oct 2022 17:07 ISTShare Twitter Share Whatsapp LinkedIn