ભરૂચ : ગંધાર ગામે નિ:શુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો, આરોગ્યલક્ષી સેવાનો લોકોએ લાભ લીધો...
GACL એજ્યુકેશન સોસાયટી, શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ-અંકલેશ્વર તેમજ વાગરા હેલ્થ બ્લોકના સંયુક્ત ઉપક્રમે નિ:શુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.