ભરૂચ : ગણેશ સુગર-વટારીયા ખાતે ગ્રામ પ્રતીનિધિઓ અને ખેડૂતો સાથે આગામી શેરડી પિલાણ સિઝન અંગે મિટિંગ યોજાય...
ભરૂચ જિલ્લાના વાલિયાના વટારિયા ખાતેની શ્રી ગણેશ સુગર ખાતે સંસ્થાના ગ્રામ પ્રતિનિધિ અને ખેડૂત સભાસદ મિત્રો સાથે આગામી શેરડી પિલાણ સીઝનના આયોજનના ભાગરૂપે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
/connect-gujarat/media/media_files/2025/10/26/fctory-2025-10-26-15-56-19.jpeg)
/connect-gujarat/media/media_files/RUOaSCp0a3WgJ77Y1HGf.jpg)