New Update
ભરૂચમાં વાલિયામાં આવેલી છે સુગર ફેકટરી
ગણેશ સુગર ફેકટરીમાં આયોજન
લાભપાંચમ નિમિત્તે આયોજન કરાયું
વિશેષ પૂજન અર્ચન કરાયુ
હોદ્દેદારો અને સભાસદો રહ્યા ઉપસ્થિત
ભરૂચના વાલિયાના વટાડિયા સ્થિત શ્રી ગણેશ સુગર ફેક્ટરી ખાતે લાભ પાચમ નિમિત્તે પૂજન વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુગર ફેક્ટરીના હોદ્દેદારો અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચના વાલીયા તાલુકાના વટારિયા સ્થિત ગણેશ સુગર ફેક્ટરી ખાતે લાભ પાંચમ નિમિત્તે પૂજન વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું.લાભ પાંચમના પાવન અવસરે ફેક્ટરી પ્રાંગણમાં શુભ વિધિપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી હતી.આ પ્રસંગે ગણેશ સુગરના ચેરમેન મહેન્દ્રસિંહ મહિડા, એમ.ડી. અમરસિંહ રણા, ડિરેક્ટરો તેમજ ફેક્ટરીના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.લાભ પાંચમના આ શુભ દિવસે સૌએ એકબીજાને શુભકામનાઓ પાઠવી ફેક્ટરીના વિકાસ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
Latest Stories