અંકલેશ્વર : ગંગા જમના સોસાયટીથી સુરતી ભાગોળ સુધી ડ્રેનેજ લાઈનના કામનું પાલિકા પ્રમુખના હસ્તે ખાતમુહૂર્ત કરાયું...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના વોર્ડ નં. 9માં આવેલ ગંગા જમના સોસાયટીથી સુરતી ભાગોળ સુધી રૂ. 58 લાખના ખર્ચે ડ્રેનેજ લાઈનના કામનું પાલિકા પ્રમુખના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
/connect-gujarat/media/media_files/2025/08/08/chainsss-2025-08-08-17-48-29.jpg)
/connect-gujarat/media/media_files/2025/01/10/voirsk.jpeg)