ગુજરાતમહેસાણા:ઉંઝા હાઇવે પર ગેસ ભરેલા ટેન્કરે પલટી મારી; ગેસ લીકેજ થતાં અફરા તફરી મચી મહેસાણા પાલનપુર હાઇવે પર ગેસ ભરેલું ટેન્કર પલટી મારી જતાં ટેન્કરમાં ભરેલો ગેસ લીકેજ થયો હતો જેના કારણે અફરાતફરી મચી જવા પામી હતી. By Connect Gujarat 21 Nov 2021 12:59 ISTShare Twitter Share Whatsapp LinkedIn