કરછ: લોક ગાયિકા ગીતા રબારી દ્વારા ભુજના સીમા સુરક્ષા દળના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની કરવામાં આવી ઉજવણી
આજરોજ રક્ષાબંધનના પવિત્ર પર્વ પર લોક ગાયિકા ગીતા રબારી દ્વારા ભુજના સીમા સુરક્ષા દળના જવાનોને રાખડી બાંધી હતી.
આજરોજ રક્ષાબંધનના પવિત્ર પર્વ પર લોક ગાયિકા ગીતા રબારી દ્વારા ભુજના સીમા સુરક્ષા દળના જવાનોને રાખડી બાંધી હતી.
લોક ડાયરા મા તથા દાતાઓના દાનના પ્રવાહ સાથે સાડા ચાર કરોડ રૂપિયા નુ ભંડોળ એકત્ર થયું