ટેકનોલોજી મેડ બાય Google ઇવેન્ટમાં લાઇવ ડેમો દરમિયાન Gemini AI નિષ્ફળ! ગૂગલની સૌથી મોટી મેડ બાય ગૂગલ ઇવેન્ટ જેમિનીના કારણે કંપની માટે શરમનું કારણ બની હતી. કંપનીના પાવરફુલ AI મોડલ જેમિનીના લાઈવ ડેમો દરમિયાન સમસ્યાઓ ઉભી થઈ હતી. By Connect Gujarat Desk 14 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn