બિઝનેસ BSE-NSE શરૂઆતના ટ્રેડિંગમાં વધ-ઘટ, બંનેમાં વધારા બાદ ઘટાડો. સવારે 9.20 વાગ્યે સેન્સેક્સ 77.89 પોઈન્ટ વધીને 76,888.79 પોઈન્ટ પર અને નિફ્ટી 24.60 પોઈન્ટ વધીને 23,423.50 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો. By Connect Gujarat Desk 14 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ શેર બજાર ધીમી ગતિએ શરૂ, સેન્સેક્સ 300 અને નિફ્ટી 70 પોઈન્ટ વધ્યા ચૂંટણી પરિણામોની સીધી અસર શેર બજાર પર જોવા મળી હતી. 4 જૂને પરિણામોના વલણો બહાર આવ્યા પછી, બજારને 4 વર્ષમાં સૌથી મોટો ઘટાડો થયો. By Connect Gujarat Desk 06 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn