ગીર સોમનાથ : જિલ્લામાં સારા વરસાદથી જળાશયોમાં થઈ નવા નીરની આવક
છેલ્લા 24 કલાકમાં હિરણ 1માં 9.5 ફૂટ, હિરણ - 2માં 10 ફૂટ તો શિંગોડા ડેમમાં 13 ફૂટ નવા નીરની આવક થઈ છે. ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ પ્રથમ રાઉન્ડમાં જ અવિરત વ્હાલ વરસાવ્યું