જુનાગઢ : દત્ત જયંતિ નિમિત્તે ગિરનાર ત્રિગુણેશ્વર મહાદેવ મંદિરથી સાધુ-સંતોની ભવ્ય રવેડી નીકળી...
ત્રિગુણેશ્વર મહાદેવ મંદિરથી જુના અખાડા સુધી સાધુ-સંતોની ભવ્ય રવેડી નીકળી હતી. ગુરૂ દત્તાત્રેય મહારાજના સાધકો દત્તાત્રેય મહારાજ પ્રત્યે પોતાની અનોખી શ્રદ્ધા ધરાવે છે
/connect-gujarat/media/media_files/2025/07/28/shiva-2025-07-28-15-11-46.jpeg)
/connect-gujarat/media/media_files/2024/12/15/38Q8IHwyxzhPweaecxcI.jpeg)