ભરૂચ : દેવી-દેવતાના ફોટોવાળા ફટાકડા પર પ્રતિબંધ લાદવા એકતા એજ લક્ષ્ય સંગઠનની તંત્રને રજૂઆત...
દિવાળી પર્વે બજારમાં હિન્દુ દેવી-દેવતાઓના નામ અને ફોટાવાળા ફટકાડાના મોટાપાયે થઈ રહેલા વેચાણ સામે હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે,
દિવાળી પર્વે બજારમાં હિન્દુ દેવી-દેવતાઓના નામ અને ફોટાવાળા ફટકાડાના મોટાપાયે થઈ રહેલા વેચાણ સામે હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે,
હિંદુ ધર્મમાં માગશર મહિનાનું વિશેષ મહત્વ છે. હિંદુ કેલેન્ડર મુજબ માગશર મહિનો 9મી નવેમ્બરથી 8મી ડિસેમ્બર સુધીનો છે. આ મહિનામાં ભગવાન સૂર્યની પૂજા કરવાથી શુભ ફળ મળે છે
ગોલ્ડન ટેમ્પલ વિશ્વની સૌથી મોટી લંગર સેવાનું આયોજન શ્રી હરમંદિર સાહિબ મંદિર એટલે કે સુવર્ણ મંદિરમાં કરવામાં આવે છે. દરરોજ હજારો લોકો લંગરમાં આવે છે અને પ્રસાદ લે છે. આ પ્રસંગે બધા જમીન પર બેસીને પ્રસાદ લે છે.