• ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
  • ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
Authors

Powered by

ભરૂચ : દેવી-દેવતાના ફોટોવાળા ફટાકડા પર પ્રતિબંધ લાદવા એકતા એજ લક્ષ્ય સંગઠનની તંત્રને રજૂઆત...

દિવાળી પર્વે બજારમાં હિન્દુ દેવી-દેવતાઓના નામ અને ફોટાવાળા ફટકાડાના મોટાપાયે થઈ રહેલા વેચાણ સામે હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે,

author-image
By Connect Gujarat 07 Nov 2023 in ભરૂચ Featured
New Update
ભરૂચ : દેવી-દેવતાના ફોટોવાળા ફટાકડા પર પ્રતિબંધ લાદવા એકતા એજ લક્ષ્ય સંગઠનની તંત્રને રજૂઆત...

દિવાળી પર્વે બજારમાં હિન્દુ દેવી-દેવતાઓના નામ અને ફોટાવાળા ફટકાડાના મોટાપાયે થઈ રહેલા વેચાણ સામે હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે ભરૂચ શહેર ખાતે એકતા એજ લક્ષ્ય સંગઠન સહિત પ્રબુધ્ધ હિન્દુ સંગઠનોએ આ મામલે વિરોધ દર્શાવ્યો હતો.

સમગ્ર દેશ સાથે રાજ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી દિવાળીના પર્વ નિમિત્તે બજારમાં વહેચાતા ફટાકડાઓમાં હિન્દુ દેવી-દેવતાઓના નામથી અને ફોટાવાળા ફટકાડાનું મોટાપાયે વેચાણ ચાલી રહ્યું છે. જેના કારણે હિન્દુ સમાજની લાગણી દુભાઈ રહી છે, ત્યારે ભરૂચ શહેર ખાતે એકતા એજ લક્ષ્ય સંગઠન સહિત પ્રબુધ્ધ હિન્દુ સંગઠનો દ્વારા આ મામલે વહીવટી તંત્રને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. દેવી દેવતાના ફોટોવાળા ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકવા બાબતે એકતા એજ લક્ષ્ય સંગઠનના દિપાલી બારોટ, ભગીરથસિંહ રાઠોડ, વિકાસ મહેતા સહિતના સભ્યો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યંા હતું.

#Bharuch #Gujarat #CGNews #ban #Goddesses #firecrackers #gods #Ekta Ej Lakshya Sangathan #Portest
Related Articles
csss ભરૂચ logo logo
LIVE

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી વ્યક્ત

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના ભરૂચ | ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk Jul 22 2025
Screenshot_2025-07-22-18-04-10-75_92460851df6f172a4592fca41cc2d2e6 ભરૂચ logo logo
LIVE

અંકલેશ્વર: NH 48 પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ, અનેક વાહનચાલકો અટવાયા

અંકલેશ્વર નજીક NH-48 પર ફરી ટ્રાફિકજામના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વાહનચાલકોએ બે કલાક કરતા વધુ સમય ટ્રાફિકમાં ઉભા રહેવું ભરૂચ | Featured | સમાચાર

By Connect Gujarat Desk Jul 22 2025
waq br ભરૂચ logo logo
LIVE

અંકલેશ્વર: કાપોદ્રા ગામના મદ્રસા તાલિમુલ ઇસ્લામ ટ્રસ્ટની જમીનને ટ્રસ્ટમા પરત કરવાનો હુકમ, ટ્રસ્ટીઓને પણ સસ્પેન્ડ કરવા આદેશ

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામની મદ્રસા તાલિમુલ ઇસ્લામ ટ્રસ્ટની જમીનને ટ્રસ્ટમા પરત કરવાનો વકફ ટ્રીબ્યુનલ કોર્ટ ગાંધીનગરના હુકમને પગલે ખળભળાટ મચી જવા પામ્યો હતો. ભરૂચ | ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk Jul 22 2025
ANK NAPA MEET ભરૂચ logo logo
LIVE

અંકલેશ્વર: નગર સેવા સદનની સામાન્ય સભામાં આઇકોનીક રોડ અને શૌચાલય કૌભાંડ અંગે વિપક્ષનો વિરોધ

અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી ભરૂચ | સમાચાર

By Connect Gujarat Desk Jul 22 2025
BHR AVEDAN ભરૂચ logo logo
LIVE

ભરૂચ: માલધારી સમાજ દ્વારા કલેકટરને પાઠવાયું આવેદનપત્ર, રખડતા ઢોર બાબતે હેરાનગતિના આક્ષેપ

ભરૂચના માલધારી સમાજ અને અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દૂ ધર્મ સેના દક્ષિણ ગુજરાત દ્વારા પાંજરાપોળ ટ્રસ્ટી અને સ્ટાફ દ્વારા થતી હેરાનગતિ મુદ્દે કલેકટરને આવેદનપત્ર અપાયું  સમાચાર

By Connect Gujarat Desk Jul 22 2025
BHR ROAD RASTA ભરૂચ logo logo
LIVE

ભરૂચ : વોર્ડ નં. 8: ન્યુ આનંદ નગરથી આલી તળાવ સુધીનો રસ્તો બન્યો બિસ્માર,નાળુ તૂટતા સ્થાનિક લોકોને પડી રહી છે મુશ્કેલી

ભરૂચ શહેરના વોર્ડ નંબર 8માં આવેલા ન્યુ આનંદ નગરથી આલી તળાવ તરફ જતો રસ્તો બિસ્માર બની જતા સ્થાનિક લોકોએ રસ્તા પરથી પસાર થવું ખુબ જ મુશ્કેલરૂપ બની ગયું છે. સમાચાર

By Connect Gujarat Desk Jul 22 2025
Latest Stories
રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી વ્યક્ત logo logo
LIVE

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી વ્યક્ત

01
Share
Twitter Share Whatsapp LinkedIn
  • 02

    અંકલેશ્વર: NH 48 પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ, અનેક વાહનચાલકો અટવાયા

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 03

    વલસાડ : સરોધી ગામમાં રેતી પ્લાન્ટથી નુકશાન થતું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ ગ્રામસભા ગજવી મુકી...

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 04

    અંકલેશ્વર: કાપોદ્રા ગામના મદ્રસા તાલિમુલ ઇસ્લામ ટ્રસ્ટની જમીનને ટ્રસ્ટમા પરત કરવાનો હુકમ, ટ્રસ્ટીઓને પણ સસ્પેન્ડ કરવા આદેશ

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 05

    સુરેન્દ્રનગર : ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી યુવક પાસે રૂ. 5 લાખની ખંડણી માંગનાર યુવતીની ધરપકડ...

    Share
    Twitter Share Whatsapp LinkedIn
Read the Next Article
Powered by

Readers accessing connectgujarat.com are believed to abide by terms & conditions of our website.


Subscribe to our Newsletter!



Quick Links

  • Disclaimer
  • Privacy Policy
  • Advertisement
  • Submit Your Story
  • Contact Us
  • English Site

Latest Stories

  • રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી વ્યક્ત
  • અંકલેશ્વર: NH 48 પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ, અનેક વાહનચાલકો અટવાયા
  • વલસાડ : સરોધી ગામમાં રેતી પ્લાન્ટથી નુકશાન થતું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ ગ્રામસભા ગજવી મુકી...
  • અંકલેશ્વર: કાપોદ્રા ગામના મદ્રસા તાલિમુલ ઇસ્લામ ટ્રસ્ટની જમીનને ટ્રસ્ટમા પરત કરવાનો હુકમ, ટ્રસ્ટીઓને પણ સસ્પેન્ડ કરવા આદેશ
  • સુરેન્દ્રનગર : ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી યુવક પાસે રૂ. 5 લાખની ખંડણી માંગનાર યુવતીની ધરપકડ...
  • અંકલેશ્વર: નગર સેવા સદનની સામાન્ય સભામાં આઇકોનીક રોડ અને શૌચાલય કૌભાંડ અંગે વિપક્ષનો વિરોધ
  • ભરૂચ: માલધારી સમાજ દ્વારા કલેકટરને પાઠવાયું આવેદનપત્ર, રખડતા ઢોર બાબતે હેરાનગતિના આક્ષેપ
  • ભરૂચ : વોર્ડ નં. 8: ન્યુ આનંદ નગરથી આલી તળાવ સુધીનો રસ્તો બન્યો બિસ્માર,નાળુ તૂટતા સ્થાનિક લોકોને પડી રહી છે મુશ્કેલી
  • વાયુસેના મિગ-21 ફાઇટર જેટને દૂર કરશે, જાણો શા માટે આ નિર્ણય લેવામાં આવ્યો


© Copyrights 2024. All rights reserved.

Powered by