ભરૂચ: SOGએ ગાંજાના સેવનમાં ઉપયોગમાં લેવાતા ગોગો સ્મોકિંગ કોન-પેપર સાથે 2 આરોપીઓની કરી ધરપકડ
નશીલા પદાર્થોના સેવનને પ્રોત્સાહન આપતી પ્રતિબંધિત સામગ્રીના વેચાણ પર અંકુશ મેળવવા માટે ડીજીપીની સૂચના અનુસાર સમગ્ર રાજ્યમાં સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે.
/connect-gujarat/media/media_files/2025/12/20/gogo-paper-2025-12-20-15-50-35.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/18/gogo-paper-2025-12-18-15-12-09.jpg)