ભરૂચ: વાગરાના સારણ ગામે નિંદ્રા માણી રહેલ પરિવારના મકાન તસ્કરો ત્રાટકયા, સોનાના દાગીના સહિત રૂ.45 લાખના માલમત્તાની ચોરી
તસ્કરો કબાટમાં રાખેલી સુટકેસમાંથી અંદાજે 30 થી 35 તોલા સોનાના દાગીના અને રૂ. 10 લાખ રોકડની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવની જાણ થતા વાગરા જ પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી
/connect-gujarat/media/media_files/2025/09/15/gold-jewelery-stolen-2025-09-15-17-35-20.jpeg)
/connect-gujarat/media/media_files/2025/07/03/vagra-makana-ma-taskaro-2025-07-03-18-40-36.jpg)