ગૂગલ લાવે છે મોટું અપડેટ, સર્ચ રિઝલ્ટમાંથી અંગત વિગતો દૂર કરવી બની સરળ
જો તમે પણ ગૂગલનો ઉપયોગ કરો છો તો આ માહિતી તમારા માટે ઉપયોગી છે. ગૂગલે યુઝર્સની સુવિધા માટે મોટો ફેરફાર કર્યો છે. જેમાં તમે સર્ચ રિઝલ્ટમાંથી તમારી અંગત માહિતી હટાવી શકો છો. આ સિવાય જો જરૂરી હોય તો તમે તેને અપડેટ પણ કરી શકો છો.