ટેકનોલોજી બેટરી ડ્રેઇનની ઝંઝટમાંથી છુટકારો મળશે, Android 15 અપડેટ સાથે વપરાશકર્તાઓની સમસ્યાઓનો આવશે અંત... ડોઝ મોડ સુવિધાના ઓપ્ટિમાઇઝેશન સાથે, સુસંગત ઉપકરણો સ્ટેન્ડબાય ટાઇમમાં 3 કલાક સુધીનો વધારો જોશે. By Connect Gujarat 20 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજી ક્રોમ યુઝર્સને રિયલ ટાઈમ પ્રોટેક્શન ફીચર મળશે, કોઈ ગોપનીયતામાં ઘૂસણખોરી કરી શકશે નહીં.. ગૂગલ તેની બ્રાઉઝિંગ સુવિધાને સુરક્ષિત બનાવવા માટે સતત કામ કરી રહ્યું છે. કંપનીએ હવે યુઝર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનું આયોજન કર્યું છે. By Connect Gujarat 15 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજી ગૂગલે 2023માં 17 કરોડથી વધુ ખોટા રિવ્યુ બ્લોક કર્યા, જાણો અહીં વિગતો..! ગયા વર્ષે, આ નવા અલ્ગોરિધમએ ટેક જાયન્ટને અગાઉના વર્ષ કરતાં 45 ટકા વધુ નકલી સમીક્ષાઓ દૂર કરવામાં મદદ કરી હતી. By Connect Gujarat 14 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજી ગૂગલે એન્ડ્રોઈડ અને આઈફોન યુઝર્સને ચેતવણી આપી, AI સાથે આ ભૂલ ન કરતા..! Google તેના ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવ આપવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. તાજેતરમાં કંપનીએ તેના ગ્રાહકો માટે તેના AI ચેટબોટ જેમિનીને અપગ્રેડ કર્યું છે By Connect Gujarat 13 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજી દિવાળીના દિવસે ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા આ 5 પ્રશ્નો, ત્રીજો સવાલ વધુ ઇન્ટરેસ્ટિંગ..... ભારતમાં દિવાળીના તહેવારો ખૂબ જ ધામ ધૂમથી ઉજવાય છે. ત્યારે ગૂગલ પણ દિવાળીમાં ભારતીયો પર નજર રાખીને બેઠું હતું. By Connect Gujarat 16 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજી આજે છે ગૂગલનો Happy Birthday ..... 25 વર્ષનું થયું ગૂગલ, જાણો ગૂગલની બીજી રસપ્રદ માહિતી....... મગજમાં કોઈ સવાલ આવતા પહેલા પુસ્તકો વાંચવામાં આવતા હતા. જ્યારે હવે ગૂગલનો સહારો લેવામાં આવો છે. By Connect Gujarat 27 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજી Pixel 8 Launch Date : Google ફ્લેગશિપ Pixel 8 સીરીઝના લોન્ચ ડેટની કરી જાહેરાત By Connect Gujarat 31 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજી 1 ડિસેમ્બરથી છૂમંતર થઈ જશે તમારું ગૂગલ એકાઉન્ટ, ડેટા થઈ જશે હંમેશા માટે Delete.... ગુગુલે તેના યુઝર્સને એક મોટો ઝટકો આપ્યો છે. કંપનીએ જાહેરાત કરી કે તેણે નિષ્ક્રિય ખાતાને દૂર કરવાની તૈયારીઓ કરી દીધી છે. By Connect Gujarat 21 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજી ગૂગલ કરશે આ લોકોના gmail અકાઉન્ટ ડિલીટ, જાણો કેવી રીતે ચાલુ રાખશો તમારું Email ID By Connect Gujarat 02 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn