દાહોદ જિલ્લા વિકાસ અધિકારીનું બાળક હવે સરકારી આંગણવાડીમાં ઉછરશે, જુઓ શું કહી રહ્યા છે DDO
સામાન્ય રીતે કોઈપણ અધિકારી હોય કે, કર્મચારી કે સામાન્ય નાગરિક આજના જમાનામાં પોતાના બાળકના અભ્યાસ માટે મોંઘી ફી ભરી ખાનગી શાળાઓ અથવા પ્લે-સેન્ટરમાં પ્રવેશ અપાવતા હોય છે.
/connect-gujarat/media/media_files/2025/01/31/poshn.jpeg)
/connect-gujarat/media/post_banners/e8391f925fbb332c9939e755bfd38b14814128efa9bb7d7d43e3fa75fb665111.jpg)