28 વર્ષ પહેલા ગોવિંદાએ જીવ જોખમમાં મૂક્યો હતો, ઈન્ડસ્ટ્રીએ પણ સલામ કરવાનું શરૂ કર્યું!
80થી 90ના દશકના સુપરસ્ટાર ગોવિંદા અત્યારે લાઈમલાઈટમાં છે. મંગળવારે સવારે ગોવિંદા તેની લાઇસન્સવાળી રિવોલ્વર સાફ કરી રહ્યો હતો ત્યારે તેને અંગૂઠામાં ગોળી વાગી હતી. જોકે, ગોવિંદા સ્વસ્થ છે