અંકલેશ્વર: કેમિકલ કાંડ બાદ નહેરમાં પાણી પુરવઠો શરૂ,સામાજિક કાર્યકર્તા દ્વારા કસુરવાર ઉદ્યોગ સંચાલકો સામે કડક કાર્યવાહીની માંગ
નહેરમાં હેઝાડ્સ વેસ્ટ ઠાલવી 1 લાખ લોકોના જીવનું જોખમ ઉભું કરનાર 5 આરોપીની ધરપકડ બાદ નહેરની સાફ સફાઈ થતા આજથી નહેરમાં પાણી પુરવઠો ફરી શરૂ કરવામાં આવ્યો
/connect-gujarat/media/media_files/2025/06/17/qSjpvUolQlOtES5ax3oi.jpeg)
/connect-gujarat/media/media_files/2025/02/19/AHOi7IhbXGPidTHAqsxB.jpeg)